તારી મારી દોસ્તી, જાણે અવિરત પ્રેમનું ઝરણું.
તારી મારી દોસ્તી, જાણે અમર પ્રેમની લાગણી,
તારી મારી દોસ્તી, જાણે અનંત વહેતી લાગણી.
તારી મારી દોસ્તી, જાણે અખંડ પ્રેમની જ્યોત.
તારી મારી દોસ્તી, જાણે વિશ્વાસનું અસ્તિત્વ,
તારી મારી દોસ્તી, જાણે દોસ્તીની પરિભાષા,
તારી મારી દોસ્તી, જાણે રંગોથી રંગાયેલી રંગોળી,
તારી મારી દોસ્તી, જાણે ક્યારેય તૂટે નહિ તેવું બંધન...
રાજેશ્વરી
#જ્યોત