Gujarati Quote in Poem by Varsha Shah

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ના હું કલાબાજ, ના હું તિકડમબાજ,
પણ એ તો નક્કી હું નથી દગાબાજ.
તારી પાસે હશે સેંકડો સાજ,વ્હાલા !
મારી પાસ તો બસ એક જ સૂર
માંગુ, બાજનજર રહે સદા,
યુગપર્યંત તવ ચરણયુગલે!

-- વર્ષા શાહ
#બાજ

Gujarati Poem by Varsha Shah : 111513854
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now