" હયાતી ની નિશાની "
આંખ માં " ના ' અજવાળા,
ખોરડું મારૂં ઘરડું,
ઝાંખું ઝાંખું દેખું,
પડે તકલીફ ઝાઝું,
મોતિયા ની બીકે,
વાંચું ઓછું ઓછું,
લાકડી ના ટેકે,
ચાલું થોડું થોડું,
ધ્રુજતા હાથે ,
જીવવું થોડું થોડું,
ભય "ના" ઉંમર નો,
ભય છે દુનિયા નો,
ક્યારેક કપટ,ને ક્યારે કરે હાની,
આવી છે દુનિયા મારી,
નિશાની હયાતી ની,
@ કૌશિક દવે