"કૉફી"
મળે સાથ તારો તો તાજગી તરંગી બની જાય છે..કૉફી!
હુફાળો સાથ તારો મને બધાથી અલગ તરાવી જાય છે..કૉફી!
તને હોઠો થી લગાવ્યા પછી મારી સવાર ખુશનુમા બની જાય છે..કૉફી!
મેહસૂસ કરૂ છું તારી મીઠાસ ને થોડા કડવા સ્વાદ થી,..કૉફી!
"સ્વયમભુ" પી જાવું છું;
તારી કડવાસ ને મીઠી માની..કૉફી!
- અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"