આજકાલ ફિલ્મ ઉધોગ માટે 2020 ઘણુ જ ખરાબ ચાલી રહ્યું છે
એક પછી એક હસ્તી આ દુનીયા છોડીને ચાલી જાયછે
ઇરફાન ખાન પછી સતત ચાલી રહેલ આ સિલસિલો રોકાવાનું નામ નથી લેતો
આજના જમાનામાં એક ખ્યાતનામ હિરો રણબીર કપૂરનો ડુપ્લીકેટ નામે જુબેદ એક સામાન્ય હાર્ટ એટેક આવવાથી તેનુ મરણ થયું છે
આ જુબેદ ને રણબીર કપૂરના દેખાવમાં
સામાન્ય રીતે કોઇ જ ફરક છે નહી
ખરેખર આ એક કુદરતનો ચમત્કાર છે
ખુદ રીશીકપુર એક સમયે ઓળખવામાં ભુલ કરી બેઠા હતા..!
આમાં કોણ છે રણબીર!!!
આપણી સૈની એક પ્રાર્થના કે તેમના આત્મા ને શાંતિ પ્રાપ્ત થાય 🙏