થાક્યો જરૂર છુ પણ હાર્યો નથી.
છે હજુ બાવળામાં એજ હિંમત અને જોશ,
છે સમય અને પરિસ્થિતિ ખરાબ પરંતુ,
સમય ની સાથે ધીરજ ધરતા શીખ્યો છુ,
મુશ્કેલ ઘડીમાંથી ઉકેલ શોધતા શીખ્યો છુ.
ડગલે ને પગલે આવતી આફત ને અવસરમાં બદલવી છે,
મળ્યો છે મનુષ્ય દેહ તો કંઈક તો સારુ કરી જવું છે.
થાક્યો જરૂર છુ પણ હાર્યો નથી.
#હિંમત