ઉઠ હવે, ક્યાં સુધી હિંમત હારી બેસી રહીશ,
એને દુર કરવા હિંમત કરી તું સક્ષમ બન....
ભલે આવે રસ્તામાં અનેકો અનેક કઠણાઈ,
એને દુર કરવા હિંમત કરી તું સક્ષમ બન....
આ સ્વાર્થી દુનિયાની રીત છે જ સ્વાર્થી,
એને દુર કરવા હિંમત કરી તું સક્ષમ બન....
મતલબી દુનિયાને ક્યાં સુધી સહન કરીશ
એને દુર કરવા હિંમત કરી તું સક્ષમ બન....
રાજેશ્વરી
#હિંમત