કોરોના વાયરસના કેસ હવે વધુ ને વધુ વધવાથી ગુજરાત સરકાર જે લોકો માસ્ક નથી પહેરતા તેઓને હવે રુપીયા બસો ના બદલે એક હજાર રુપીયા દંડ વસુલવાની વિચારણા કરી રહી છે 🤔
માટે હવે જે લોકો માસ્ક નથી પહેરતા અથવા જે લોકોને માસ્ક પહેરવાનું નથી ગમતું તે લોકો જરાક સજાગ થઈ જાય નહી તો એક હજાર રુપીયાનો દંડ ભરવા તૈયાર રહે..😷
મારે શું! આતો વધારે પાણી આવતા પહેલા તમને બધાને ચેતવવાની મારી જરાક ટેવ છે...👈
કેરળ રાજ્યમાં માસ્ક ના પહેરનારને રુપીયા પાંચ હજાર દંડ પેટે લેવાય છે
તેમજ જો બીજાવાર તે વ્યકતિ પકડાય તો...જેલ 😢