અચાનક જ સીડી એ થીં કોઈ વ્યક્તિનો પડવાનો એક અવાજ આવે છે, બધાં ઊભા થઈને જોવા જાય છે તો હોલમાં લોહી થી લથપથ વિધિ પડી હતી,અને તેના હાથ માંથી મોબાઇલ પણ દુર પડી ગયો હતો.
ત્રણ કલાક બાદ અચાનક વિધિના મોબાઇલ માં એક રીંગ વાગે છે અને વિધિના પપ્પા જવાબ આપે છે કે ત્રણ કલાક પહેલા સીડી એ થીં લપસી જતાં વિધિનું અચાનક મોત થયું છે.
ત્રણ કલાક પહેલા લોહીમાં લથપથ વિધિ ના અથળક ફોન કોલનો ગુસ્સા ને લીધે જવાબ ન આપ્યો વીનયે અને તેનાં સંબંધ માં બેદરકારી થી માત્ર અફસોસ રહી ગયો.
" આજના સંબંધોની બેદરકારી."
#બેદરકાર