નમસ્તે, વાચકમિત્રો. તમે મારી પ્રથમ ધારાવાહિક 'લહેર'ને ખુબ સ્નેહ આપ્યો તે બદલ ખુબ ખુબ આભાર. તેથી જ પ્રેરીત થઈ તમારા માટે મારી બીજી ધારાવાહિક 'સમર્પણ' આવી ચુકી છે. તેને પણ એવો જ સાથ સહકાર આપશો એવી આશા છે. તો જરૂરથી વાંચીને તમારા અમુલ્ય પ્રતિભાવો આપવાનુ ચુકતા નહી. આપનો ખુબ ખુબ આભાર.