મધ્યપ્રદેશની રોશની...
દશ ધોરણ ભણતી આ નાની છોકરી નામે રોશની દરરોજ શાળાએ જવા માટે રોજ ચોવીસ કિલોમીટર સાયકલ ચલાવેછે...
બાર કિલોમીટર જવાના ને બાર કિલોમીટર આવવાના...!
એક સામાન્ય ખેડૂતની છોકરી હમણાં દશ ધોરણની બોર્ડની પરીક્ષામાં તે 98% ટકા માર્કસ લાવી ને બધાને ચકિત કરી દીધા છે.
જેને કંઇક કરવું જ છે તેને ગમે તેટલી મુશ્કેલીઓ હોય, અથવા ગમે તેવા કઠીન રસ્તાઓ હોય તો પણ તે જરુર હિમતે આગળ વધે છે.
એક શીખવા જેવો આ સંદેશ.