અમુક લોકો (સ્ત્રી પુરુષ) ખાવાના બહુ શોખીન હોયછે!
સારી સારી ચીજો જોઇને એવા તે તુટી પડેછે કે જાણે તેમને જીંદગીમાં ના જોયુ હોય કે ના ખાધુ હોય!
પોતાના પેટમાં બિલકુલ જગ્યા રાખતા નથી, ટાંકી ફુલ...
આવા લોકો જો કોઇ કસરત ના કરે તો શરીરમાં બિમારીઓ ઘર કરી દેછે!
માટે, ચાલો..ચાલવા જેવી કોઇ કસરત નથી.