Gujarati Quote in Poem by Hiralba Sisodiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ઝેન # કવિતા
🍁🍁🍁🍁🍁

🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸

🍁 ઉગવાનની જેને ઉતાવળ હોય છે ને પ્રભુ ,મોટાભાગે એ જ તો બાવળ હોય છે પ્રભુ....

🍁 મારા જ વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરું છું હું પ્રભુ ,કેમ કે એ

મારા શબ્દો બની મારા જ સામે ક્યારેક તો આવી ઊભું રહેશે ને

પ્રભુ....

🍁 મનમાં ઉતરવા માંગુ છું પ્રભુ કોઈના મનમાં થી ઉતરવા નથી

માગતો હું પ્રભુ....

🍁 સ્વયંના પ્રભાવમાં રહેવા માંગુ છું પ્રભુ ,બીજાને પ્રભાવિત

કરવાના અહંકારમાં ડૂબવા નથી માગતો હું પ્રભુ....

🍁બસ તારો જ બની રહેવા માંગુ છું હું પ્રભુ ,દુનિયાદારીની હોડમાં

ફસાવવા નથી માંગતો હું પ્રભુ....

🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸

✒હિરલબા તલાટીયા
***************🕊

Gujarati Poem by Hiralba Sisodiya : 111492506
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now