કંઇક એવી રીતે તું મને મળ્યા કર,
આમ પથ્થર ના બન તું થોડી પીગળ્યા કર.
હું પ્રેમ નો દરિયો તું નદી બની મને મળ્યા કર,
ઘણા સમય થી છુપાયેલા આંસુ ને મારા તરફ વાળ્યા કર.
હું ઉત્સાહી છું તને પામવા તું પણ થોડી તો ઓગળ્યા કર,
બસ તું મને મળ્યા કર,તું મને મળ્યા કર.
લિ.ભાવેશ એસ રાવલ