Gujarati Quote in Poem by jayshree Satote

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માઁ...મેરે મન કી બાતે...

માઁ તમે ક્યા છો ???
તેનો કોઈ ખ્યાલ નથી મને,
પણ જ્યા હશો ત્યા,
ત્યાથી ધ્યાન રાખો છો મારુ
તેની ખાતરી છે મને માઁ.

બહુ યાદ આવે છે તમારી
તમારી સાથે ના હર એક
પલ નો એહસાસ,
મારા દિલ ના ખુણે ખુણે છે માઁ.

માઁ શબ્દ સાંભળતા જ
યાદ આવે છે તમારી
માઁ એ ફક્ત શબ્દ જ નથી
લગણી ઓ નો ભંડાર છે

માઁ વિશે લખવા જતા
શબ્દો પણ ખુટે છે
પણ માઁ તમારો પ્રેમ ,
તમારી લાગણી લખવી
ઘણી મુશ્કેલ લાગે છે માઁ

માઁ નો પ્રેમ જ અનેરો લાગે છે
માઁ જેવી લાગણી કોઈ નથી આપી શકતુ
કારણ કે માઁ તમે પ્રેમ નો
લાગણી ઓ નો દરિયો છો માઁ.

By Jayshree_Satote

Gujarati Poem by jayshree Satote : 111492191
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now