Gujarati Quote in Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક દિવસ એવો આવે કે ટુકા પડે શબ્દો...રોજ લાંબુ લાંબુ લખવું એક આદત હોય..તો પણ ક્યારેક શબ્દો ટૂંકા પડે...વરસ માં જેમ એક વાર દિવસ લાંબો ને રાત ટૂંકી આવે..કા રાત લાંબી ને દિવસ ટૂંકો આવે...એમ શબ્દો ને આકાર આપતી પેન કે પેન્સિલ ને પણ લાંબુ ટૂંકું થવું પડે.. ક્યારેક નથી મળતા શબ્દો તેને ગોતવા પડે "સ્વયમભુ" એક દિવસ એવો આવે કે ટુકા પડે શબ્દો...!

અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111487612
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now