Gujarati Quote in Poem by Rajeshwari Deladia

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

થયુ વરસાદનું આગમન ને,
દિલ ભીનું થઈ ગયું....

નાખ્યું તેં એક ઝાપટું ને,
દિલ ભીનું થઈ ગયું....

વરસ્યો તુ મુશળધાર ને,
દિલ ભીનું થઈ ગયું....

ભીંજવી દીધાં તેં બધા હૈયા ને,
દિલ ભીનું થઈ ગયું....

થયુ તારુ પ્રેમભર્યું આગમન ને,
દિલ ભીનું થઈ ગયું....

રાજેશ્વરી
#ભીનું

Gujarati Poem by Rajeshwari Deladia : 111486873
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now