સપ્તરંગ મેઘધનુષ, ઉમળકો વૈભવનો
ઉર્મિઓ રંગીન, ઉત્સાહી રંગ ઉમંગનો
એકલતા ઉદાસી, પહાળ કરે દુઃખનો
શબ્દમાં નિજ ફરે, સત્યની ખોજનો
ગમગીની ગોટે વળે, નકાર વલણમાં
કાછડો ગળે ભેરવે, જીવન રંગમંચમાં
સમજ, વિચાર, થોડો થા સભાનમાં
ચાખ ઉમળકો, ઓચ્છવના ઉમંગમાં
જીવ મળશે ફરીના, મનુષ્ય યોનીમાં
લે સત્માર્ગે મુક્તિ, જન્મથી બંધનમાં.
#ઉત્સાહી