કોઈને સલાહ સુચન આવકાર્ય ના હોય, અને આપણને કોઈ એવું કહે કે કોઈ ને સલાહ સૂચનો ના આપવા તો આપણે તેવો જવાબ આપવો કે,
સલાહ સૂચનો પણ સાચા હોવા જોઈએ.
આપણે ક્યાં કોઈને પીરસવા જઈએ છીએ,ભૂખ લાગે તો સામે થી જમવા આવશે,નહિતર ભૂખે મરશે, મારો કહેવાનો મતલબ તમે સમજ્યા હશો, તેવી આશા રાખું છું.જો સમજ્યા હોય તો comment માં જરૂર લખજો.
સલાહ સૂચનો સાચા હોવા જોઈએ.
✍️માહી.