Gujarati Quote in Motivational by Shree...Ripal Vyas

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

થઈ જવાય છે ભાવુક ક્યારેક તારી વાતો સાંભરી આવે છે
ત્યારે જાણે લાગે છે તું ક્યાંક આસપાસ જ છે...

વહી પડે છે સ્મિત મિશ્રિત અશ્રુ ધારા અને ભાવુકતા હેઠળ સંભારણા વાગોળવા માંડે છે એ યાદો ના...

કરું જ્યારે નવી રચના ત્યારે ભાસ થાય કે તું અવશ્ય મારી કલમ પકડવા આવે છે અને વધી જાય છે આત્મવિશ્વાસ...

ભાવુક બની આવે તું યાદ તો મનમાં ગૂંથાય જાય છે ગૂંચવાયેલા તાંતણા અને ફરી પ્રફુલ્લિત થઈ વધુ છું આગળ...

Gujarati Motivational by Shree...Ripal Vyas : 111482532
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now