વિશાળ હૃદયે મારી ભૂલોની માંફી માગવી છે...
વિશાળ હ્રદયે તને મારી પહેલી ચાહત બનાવવી છે..
વિશાળ હ્રદયે બસ તને અંતઃકરણથી ખૂબ ચાહવું છે..
વિશાળ હૃદયે બસ તારા અનહદ પ્રેમમાં પાગલ થવું છે..
વિશાળ હ્રદયે બસ તારી યાદોને પ્રેમથી યાદ કરવી છે...
વિશાળ હ્રદયે બસ તારી યાદોને આંખોમાં ભરવી છે....
વિશાળ હ્રદયે જીવનની પ્રેમથી નવી શરૂઆત કરવી છે..
વિશાળ હ્રદયે પ્રેમથી તારી અને ફક્ત તારી જ થવું છે...
રાજેશ્વરી
#વિશાળ