કોરોના ભાગી ગયો રે...
જેને ડર છે તે માસ્ક પહેરેછે, જેને ડર નથી તે નથી પહેરતા!
મોત કયારેય પુછીને નથી આવતું
જે પહેરેછે તે હમેશાં સલામતછે જે નથી પહેરતું તેને ખતરોછે.
કોરોના વાઇરસ પહેલા પણ હતો, આજ પણ છે ને કાલ કરતાં આજ ઘણો જ વધારેછે...તેથી જ
માસ્ક પહેરો...સલામત રહો
તમારો નહી તો, તમારા પરિવારનો તો સહેજ વિચાર કરો!
ફરી Happy Father Day નથી માણવો!