#અત્યંત
શું વર્ષ મા એક જ દિવસ પૂજ્ય પિતાને અર્પણ કર્યો છે? અત્યંત પ્રેમ આપીને જેણે આપણા સપનાં પૂરાં કરી પોતાની ફરજ તો પૂરી કરી પણ સ્નેહ નો વરસાદ
વરસાવતા રહ્યા. એમનું રુણ ઉતારવાનું વિષે તો વિચાર પણ નહીં કરતાં એ અપમાનીત થશે. કારણકે તેને કોઈની અપેક્ષા રાખી નથી. અને......એજ અત્યંત પ્રેમાળ અને પૂજનીય પિતા માટે એક જ દિવસ નિર્માણ રાખયો છે? એજ પિતા જેનું આપણા પર ૠણ છે... ?
બસ આતો આપણા બધા માટે યાદી...