Gujarati Quote in Poem by Shree...Ripal Vyas

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નન્હી લાડકવાઈ પરી સી ઢીંગલી હું તો પાપા ની લાડલી....
આખી દુનિયા થી અન્જાન બિન્દાસ હું તો પાપા ની લાડલી....
મારી તો દુનિયા જ શરૂ થાય મારા પાપા થી હું તો પાપા ની લાડલી....
મારી હિંમત નો સ્તંભ મારી સફળતાની પગદંડી હું તો પાપા ની લાડલી....
પ્રવેશવા ના દે કોઈ વિટંબણા કે ચિંતા હું તો પાપા ની લાડકી..
દરેક પરિસ્થિતિ માં અર્પે ખુશી ને સંતોષ હું તો પાપા ની લાડકી..
ફેલાયેલી પાંખોમાં મળતી હુંફાળી હૂંફ હું તો પાપા ની લાડકી..
દેખાય વજ્ર નજર તીક્ષ્ણ પણ હૃદય સ્નેહાળ હું તો પાપા ની લાડલી..

-- Shree

Gujarati Poem by Shree...Ripal Vyas : 111481366
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now