કાલે DCGI એ ભારતમાં કોરોનાની સારવાર હાટુ આ દવાને મંજુરી આલી સે
આ બનાવનાર કંપની ગ્લેનમાર્કના દાવા મુજબ આ દવા હળવા અને મધ્યમ સંક્રમણ ધરાવતા ૨૦ થી ૯૦ વર્ષની ઉમરના દર્દીઓ હાટુ ઉપયોગી સે
અને કંપની ના જણાવ્યા મુજબ ક્લીનિકલ પરીક્ષણમાં ૮૮ % સુધારો જોવા મળ્યો છે અને આ દવા ૪ દિવસમાં વાયરસ લોડમાં ઘટાડો કરે છે
દવાની કિંમત ૧ ગોળીના ૧૦૩ રૂપિયા નક્કી કરેલ સે