#અત્યંત
અત્યંત જરૂરી છે એ યાદ કારણ કે તેના થકી તો છું આ સ્થાને....
અત્યંત જરૂરી છે આ સમય કારણ કે તેના થકી તો છે સફળતા...
અત્યંત જરૂરી છે એ મિત્રતા કારણ કે તેના થકી તો છે મારું જીવન...
અત્યંત જરૂરી છે એ સ્વપ્ન કારણ કે તેના થકી તો આંબીશ ક્ષિતિજ ને...
અત્યંત જરૂરી છે માં ના આશિષ કારણ કે તેના થકી તો ટકે છે અસ્તિત્વ...