"ઉન્નતી" ના શિખરને હું નમું છું
ફરકતી ધ્વજા ને હું નમું છું
બંધન નથી નડતું મને કોઈ
હું હિમાલય ના શિખર ને નમું છું
છે ઊંચું આકાશ ગગનમઇ
એ આકાશ ના તારા ને હું નમું છું
"ઉન્નતી" ના દરેક શિખરને હું નમું છું
હું "સ્વયમભુ" છું, "ઉન્નતી" ના દ્વાર ને નમું છું
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"
#ઉન્નતિ