મારી ડાયરી...✍️
આકાશ માં પતંગ
ઊંચે ગઈ પવન નો સાથ
મળ્યો લય સાથે એ
આમ તેમ ઘૂમવા
લાગી...અને એનામાં
ગુમાન આવ્યું.. એ
માનવા લાગી આતો હું
ઉન્નતિ નાં શિખરે છું..!!
હવે હું મારી મરજી ની
માલિક...!! પણ એ
ભૂલી ગઈ કે એની દોર
તો નીચેવાળા નાં
હાથ માં છે...એવું
જ માનવ સાથે થયું છે ..
એ ભૂલી ગયો કે
એનો દોર તો ઈશ્વર
ના હાથ માં છે!!....એનું
ગુમાન અહી ચાલશે
નહી... અને આવી
મહામારી, કુદરતી
આફતો....થી પોતાની
મહત્તા નું ભાન
કરાવી દીધું....!!!
Asi..
#ઉન્નતિ