દર્દની પણ એક પહેચાન.જરૂર હોય છે,
ઝખ્મની એક પહેચાન , જરૂર હોય છે;
છીનવીને શાંતિ, ડહોળાઈ જાય છે બધું,
ઉત્પાતની એક, પહેચાન જરૂર હોય છે;
સોંસરુ નીકળે , આરપાર હદયની વચ્ચે,
વ્યથાની એક , પહેચાન જરૂર હોય છે;
બેશક હઠીલું, મનમાની કરતું,સ્વૈરવિહારી,
કારણની એવી, પહેચાન જરૂર હોય છે;
આનંદ ખોવાઈ જાય છે, હસ્તિ જગત માં,
પોતાની પણ એક, પહેચાન જરૂર હોય છે;