સ્ત્રી નું અનુદાન અલોકિક છે
સ્ત્રી હમેશા કાર્યશીલ છે
સ્ત્રી નું વ્યક્તિત્વ કઠોળ છે
સ્ત્રી નું કદ પુરુષ કરતાં ઊચું છે
સ્ત્રી હમેશા ત્યાગ ની મૂર્તિ છે
સ્ત્રી લાગણીશીલ છે
સ્ત્રી પ્રેમાળ છે
સ્ત્રી એક બીજ છે
સ્ત્રી એક સ્લોક છે
સ્ત્રી વિવેકી છે
સ્ત્રી ઘર ની શોભા છે
સ્ત્રી શક્તિ છે
સ્ત્રી ભક્તિ છે
સ્ત્રી પ્રાથના છે
સ્ત્રી શ્રદ્ધા છે
સ્ત્રી ગીતા છે
સ્ત્રી દ્વાર છે
સ્ત્રી રિદ્ધિ સિદ્ધિ છે
સ્ત્રી મહાલક્ષ્મી છે
સ્ત્રી માટે શબ્દો નો ભંડાર પણ ઓછો છે.
સ્ત્રી હમેશા"સ્વયમભુ"વંદનને પાત્ર છે.!