જખ્મ અને દર્દ નો, અંદાજ છે ક્યાં?
ગુમસુદા દિલની, પછી તલાશ છે.ક્યાં?
ચાહતમાં રાહત ના , મળી જાય રસ્તા,
મંઝિલ મહોબ્બતની, દેહ માં છે ક્યાં?
શોધી રહ્યા છો, કદમ કદમ પર નિશાન,
હાલ દીલનો જુઓ, લાજવાબ છે ક્યાં?
પૂછી લેજો ફના થઈ થવાની ફિતરત ને,
મસ્તક મૂકવા, જાંબાઝ કુરબાની છે ક્યાં?
લૂંટાવી દીધું જવાની નું, ગુલાબી ચમન ને,
આનંદ હસીન હુશ્નનો ,હવે બાગ છે ક્યાં ?