પ્રેમની પહેલી લાગણીની મુલાકાતમાં,
જયાં માણી રહ્યાં હતાં રોમાંચિત ક્ષણ બધી....
ખોવાઈ એકબીજામાં પ્રકૃતિની ગોદમાં,
જયાં માણી રહ્યાં હતાં રોમાંચિત ક્ષણ બધી....
ખોવાયેલ હતાં એકબીજાના આલિંગનમાં,
જયાં માણી રહ્યાં હતાં રોમાંચિત ક્ષણ બધી....
ભીંજવતા હતાં એકબીજાને અખૂટ પ્રેમમાં,
જયાં માણી રહ્યાં હતાં રોમાંચિત ક્ષણ બધી....
અદ્ભૂત લાગણીની અનુભૂતિ લઈ મનમાં
જયાં માણી રહ્યાં હતાં રોમાંચિત ક્ષણ બધી....
રાજેશ્વરી
#રોમાંચક