હતું, મારુ મન સ્થિર, અચાનક જ એ મન માં,
ઉથલપાથલ મચવી,
છે રોમાંચક મારા માટે,
રોમાંચક છે તને પ્રેમ કરવો,
રોમાંચક છે,એક અજાણ્યા, મુસાફિર ને દિલ દઈ બેસવું, નથી નામ સરનામું તારૂ છતાં દઈને બેઠું દિલ મારુ હારી.
તારી વાતો માં મન્ત્ર મુગ્ધ બની ને તારી વાતો ને બસ સાંભળ્યાં જ કરવી,છે મારા માટે એ રોમાંચક, તારા મધ મધતા મધપૂડા ની માખી ઓ ની માફક એકરૂપ થવું,
તારી ચાહત ને વ્હાલ થી પંપાળવી, ધીરે ધીરે તારા એ સ્પર્શ માત્ર થી અચાનક રોમાંચકતા અનુભવવી.
એ બધું છે રોમાંચક મારા માટે,
રાહ કેરી પગદંડી પર ચાલતા
ચાલતા અચાનક જ થઈ જવું ગાયબ,એ છે રોમાંચક મારા માટે.
✍️માહી