મને એકાંત માં બહુ યાદ આવે, તું અને તારી વાતો.
એક ક્ષણ પણ જેના વગર ના ફાવે, તું અને તારી વાતો.
મને દુઃખ માં પણ હસાવે, તું અને તારી વાતો.
રોમ રોમ રોમાંચક કરે, તું અને તારી વાતો.
આમ તો સાવ સિમ્પલ જ છે, તું અને તારી વાતો.
છતાં પણ મને જેમાં સર્વસ્વ દેખાય એ છે , તું અને તારી વાતો...!!!
#રોમાંચક