" #આભારી "
આપ સૌની શુભેચ્છાઓ મળતી રહે છે,
તેથી જ યોગી નાં ચહેરે હંમેશા મુસ્કાન રહે છે.
આપ સૌની પ્રાર્થનાઓ ફ્ળતી રહે છે,
તેથી જ તો યોગી ને સફળતા મળતી રહે છે.
આપ સૌ મળ્યાં એ મારુ નસીબ છે,
સ્નેહભીના સંબંધો હવે ક્યાં નજરે ચડે છે ?
શુભેચ્છા માટે #આભારી નહીં બનું કેમ કે,
આ શુભેચ્છાનો યોગી સાતેજન્મ હકદાર રહે છે.
- યોગેશ બી. ઠક્કર😊
#આભારી