છાયંડા તડકે બને છે રોજ આ ઘટના બને છે વાડં માં છીડુ પડે છે ચાસં પણ કદીએ રસ્તો બને છે હોઠ ઉપર હાસ્ય ના પેહરા હશે ત્યાજ અશ્રુ ઓ ની વાચા બને છે સગંત નો તો કયાક રગં લાગે છે જરા ફુલ કયાં કદીએ કટંક બને છે ચાહત ની દ્નષ્ટી કેળવો તો જરાક આખં ની પણ કયાક પરિભાષા બને જરા...મીનુ