Gujarati Quote in Motivational by Firdos Bamji

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સફળતા નિષ્ફળતા
જીવનના ચઢાવ ઉતાર
ઘણાં ધક્કો મારે
તો સહારો પણ આપે
સાચા ખોટાની પરખ
આમ થતી જ રહેશે
જીવનના પ્રકરણ
પણ સમેટાતા જશે
ધક્કો મારનારાએ
બોધપાઠ આપ્યો
સહારો આપનારે
નવી આશા જગાવી..
જીવન સફળતાના
સહ ભાગીદાર સૌ
હૃદયપૂર્વક આભારી
બની રહીશ સૌનો
#આભારી

Gujarati Motivational by Firdos Bamji : 111476446
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now