પ્રેમ કર્યો છે જ્યારથી મેં ફક્ત તને,
બની ગયું છે #વાતોડીયું આ દિલ સાચે,
કેમ હશે? ક્યાં હશે? એ પુંછે છે મને,
કરે છે બસ તારી જ વાતો એ મારી સાથે,
યોદો માં તારી છે આ દિલ મારૂં બેચેન,
મોકલાવવો પણ સંદેશો આ કોની સંગાથે?
નથી ચેન કે નથી આરામ આ દિલને,
કેમ સમજાવું? કે હૈયે વાગ્યા કર્યા જે હાથે,
....✍️વિ.મો.સોલંકી "વિએમ"
#વાતોડિયું