Gujarati Quote in Poem by Madhav Shukla

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખુલી આંખોએ જાણે હું સુઈ ગયો
લોકોને લાગે કે જાણે હું ઉઠી ગયો,
ઉઠ્યો તો હતો હું વહેલી સવારે
પાછો વિચારોમાં તારી હું ઊંઘી ગયો,
હું ઉંઘણસી જ જાણે થઈ ગયો છું માધવ
દિવસ રાતને પણ સપનાઓમાં ભૂલી ગયો.

#ઉંઘણસી

Gujarati Poem by Madhav Shukla : 111473132
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now