તું મને યાદ કરે કે ન કરે
હું તને નથી ભૂલતો !
આજે આ સારું અને કાલે પેલું !
એ નાદ માં હું નહિ પડતો !
તારી (ક)ટેવ ને અનુકૂળ રહેવાનું શીખી લીધું છે.
તું બોલાવે કે ના બોલાવે એ નાદમાં નથી પડતો.
તારે તો દિલ ના સોદા કહેવા પૂરતા માત્ર !
પ્યારની પરિભાષા પત્થર પર નથી લખતો.
- વાત્ત્સલ્ય