કૃતઘ્ની માનવી હું
નિર્દયી કેમ બની શકું
અનુકંપા સ્નેહસભર
નિર્દયી કેમ બની શકું
ઉપકાર ઘણાંના મુજ પર
વાળવા તો પડશે એક દિન
મુખ ફેરવીને હું
નિર્દયી કેમ બની શકું
જન્મથી ક્યાં છે કોઈ નિર્દયી
મજબૂરી રહી હશે કોઈ
પ્રેમથી કરું સામનો હું
નિર્દયી કેમ બની શકું
#નિર્દય