Prem_222:
નથી કરવા માંગતો મારા પ્રેમ જોડે જોર જબ્બર દસ્તી,
નઈ તો લોકો કહેશે કે કરી હતી તે પણ બળવાખોરી,
આપ સમજી જાવ તો સારું છે સમસ્યા નિવારી,
મારે પણ ક્યા કોઈ જોડે કરવી જરૂરી છે મગજમારી,
નથી કોઈ પહોંચ ઉપર સુધી ફરિયાદ કરવાની મારી,
તું હા પાડે ને હું શાંત રહું એમાંજ છે બંનેની સમજદારી,
બે હાથ જોડીને મનામણાં કરું હું તારા એજ વિનવણી,
ક્યાં કોઈ ઈચ્છે છે દુનિયામાં થાય આવડી મોટી મહામારી,
થઈ શકે તો જલ્દી કરો ઘરમાં વાજતે ગાજતે પધરામણી,
નઈ તો આમાં ને આમાં હારી જઈસુ આપણે આ પ્રેમપારી.
મારી યાદ તો આવતી જ હશે તને પણ એ કોને વર્ણવવી,
હું જાણું છું કે આ જિંદગી પણ થઈ ગઈ છે તારી આકરી,
Please please માની જાને મારા દિલ ની ભાડુંઆતી,
ક્યારેય નઈ કરાવું દિલ ખાલી હું ભોગવવાને માલિકારી.
#બળવાખોર