Gujarati Quote in Motivational by Dr.Pratik Nakum

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#લાયક

આભાર માનો ભગવાન🙌 નો કે તેમણે ઘણું બધું આપ્યું છે તમને ;
આભાર માનો કે રોજ ઉઠી ને સવાર🌅 જોઈ શકો છો તમે,
એમ તો ઘણી વસ્તુ ને લાયક નથી હોતો માણસ
છતાં પણ નિઃસ્વાર્થ ભાવે ભગવાને ઘણું બધું આપ્યુ છે તમને.🙏

Gujarati Motivational by Dr.Pratik Nakum : 111467367
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now