Gujarati Quote in Poem by Bhumika Gadhvi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#લાયક હતી હું ફક્ત એકજ બૂંદ બનવા ને,
તારી દયાથી ઇશ્વર હું સરિતા બની ગઈ.

સમય તારો કેટલો સુંદર વહાવ છે,
કે એક નાની છોકરી વનિતા બની ગઈ.

એક મૌનનું સગપણ બંન્નેને જોડતું,
અશ્રુ કેરી ધાર બસ વિદિતા બની ગઈ.

જ્યારે સુણાવી જગને મારી આપવીતી મેં,
આપની નજરોમાં એ કવિતા બની ગઈ.


"લિહાજ"

Gujarati Poem by Bhumika Gadhvi : 111467225
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now