ઈચ્છા તો હતી કે દુનીયાની જેમ જીવીલઉ પણ...
ન થયું કારણ.. સ્વભાવ લાગણીશીલ હતો.
હતી ભાવના હું પણ ફરીલવ હંસીલઉ...
ન થયું કારણ.. સ્વભાવ લાગણીશીલ હતો.
પોતા માટે નહીં પણ પોતાનાઓ માટે લડ્યા....
કારણ.. સ્વભાવ લાગણીશીલ હતો.
અરમાનો તો અમારા પણ બહુ હતા ભાવીક( Bhavik).
ન થયું કારણ.. સ્વભાવ લાગણીશીલ હતો.
ઈચ્છા તો હતી કે દુનીયાની જેમ જીવીલવ પણ...
ન થયું કારણ.. સ્વભાવ લાગણીશીલ હતો.