જે રુઠયા હોય એમને મનાવવા માગું છું , જો આપો રજા તો આપના સ્વાગતમાં ફુલોની જગ્યાએ ખુદને બીછાવવા માંગુ છું , મારી તો ચાહના એકજ છે તમજેવા મીત્રો નો સ્નેહ અને સંગાથ મળે, જયા સુંધી સક્ય હોય ત્યા લગીર આપની વચ્ચે જીવવા માગું છું. થઈ ગુસ્તાખી તોય દોષ્ત પોતાનો માની માફ કરશો,