આશા નથી આ ખોળીયા ની,
થશે નેવું તણું કે છોડશે સાથ સાઈન્ઠ માં જ.
થશે દાંતનું આ ગોખલું જ્યારે બોખલું,
દબદબો હશે દમનો ને વળી શ્વાસ તણી સતામણ.
આવશે અડચણ જ્યારે આંખને ય અજવાળાંમાં,
ને વળી જીવતા હશે કાંન કોઈ કરામત ના કારણે.
વધશે મુઠી ભરી કાયા ને સાથે ભૂતકાળની થોડી માયા,
ત્યારે હશે માત્ર યાદો ની યાદી આપની, યાદો ની યાદી આપની ....!
Mr.Alone...