મારી ગાંડી
આમ તો એ છેં બહુ ડાહી
છતા હું કહું એને માંરી ગાંડી.
કહયું બધુજઃ માને મારું,
ચાહે મને એનાં પ્રાણથી વઘુ,
જીવથી વધુ રાખૅ ખ્યાલ મારો
માંરી બધી મુશ્કેલીયો એની,
ઍની બઘી ખુશીયો મારી .
છુ હું એના માટે બધુજઃ
એના દરેક શ્વાસ મા નામ મારું.
જે ચાહે નિસ્વાર્થ મને
હુ ચાહુ નિસ્વાર્થ એને
ઍ છૅ માંરી ગાંડી
Written by Rj Pravin