Gujarati Quote in Poem by Hetal

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું આગળ ને તું પાછળ
ચાલ જીવી લઈએ
જોખમને મૂશ્કેલીની આગળ
ફરી માથું ઉચકી લઈએ.
આવે ગમે તેવા આંધી તૂફાન
અડગ ચટ્ટાન સા રહીયે.
છે શ્રદ્ધા સુખ મળશે જ આગળ
થોડુ દુ:ખ સહી લઈએ.
એક તું એક તું જ
હરિનામ લેતાં રહીયે.
ચાલ જીવી લઇએ.

#આગળ

Gujarati Poem by Hetal : 111458082
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now