☕️" યાદ "☕️
〰️〰️〰️〰️〰️
સવાર,સવારમાં,તારી ને ચા ની યાદ આવે,
ચા સવાર સુધારે, તું જિંદગી સવારે.
બન્નેની તલપ છે - જિંદગીને,
બન્ને બગાડે ,કે સુધારે ,જિંદગીને.
જો તું મળે તો, જિંદગી બને,
મળે જો ચા, સવાર,મહેંકી જાય.
તારી વિના જિંદગી અધુરી રહીં જાય,
બન્ને જરુરી, સહી ન જાય દુરી.
✍️જાની.જયા.એચ.તળાજા. "જીયા"